પાકિસ્તાને મસૂદને જેલમાંથી મુક્ત કરી આતંક પ્રત્યે પોતાનો અપ્રતિમ પ્રેમ દર્શાવ્યો

પાકિસ્તાનનો આતંકવાદ પ્રત્યેનો પ્રેમ ફરીવાર જાહેર થયો છે. પાકિસ્તાને જૈશ એ મહમદના સરગના અને પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કર્યો છે. મસૂદ સતત ભારતમાં આતંકવાદી ગતિવિધિને અંજામ આપી રહ્યો છે. એવામાં પાકિસ્તાને ગુપ્ત રીતે તેને જેલમાંથી બહાર કાઢ્યો છે.

મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરાવવાની ફિરાકમાં છે.
પાકિસ્તાને જમ્મુ કાશ્મીર બાદ રાજસ્થાન બોર્ડર પર પણ સૈનિકોને તૈનાત કર્યા છે.

મહત્વપૂર્ણ છે કે, જૈશના આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરન પુલાવામામાં આત્મઘાતી હુમલો કરી સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા 40 જેટલા જવાન શહીદ થયા હતા. ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેથી પાકિસ્તાનમાં આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 • પોતાનાથી ઉંમરમાં મોટી એક્ટ્રેસ સાથે બોલ્ડ સીન કર્યા અને થીએટરમાં દર્શકો ચીચીયારીઓ પાડવા લાગ્યા
 • પિરિયડ્સમાં આ 10 સમસ્યાની અવગણના ભૂલથી પણ ન કરો, નહીં તો ભોગવવા પડશે ગંભીર પરિણામ
 • 1499 રૂપિયામાં આ શાનદાર કાર થઇ જશે તમારી, 1.50 લાખ રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
 • ઘરની રોનકમાં ચાર ચાંદ લગાવો, આ Idea સાથે બનાવો આધુનિક ગાર્ડન
 • TheLogicalNews

  Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

  (Visited 1 times, 1 visits today)
  The Logical News

  FREE
  VIEW
  canlı bahis