મહિલા હોમગાર્ડે કોન્સ્ટેબલને નશીલી દવા પીવડાવી, જ્યારે ઉઠ્યો ત્યારે શરીર પર નહોતા એક પણ કપડાં..

ગાઝિયાબાદમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અશ્લીલ વીડિયો બનાવ્યા બાદ બળાત્કારના ખોટા કેસમાં હેડ કોન્સ્ટેબલને ફસાવી દેવાની ધમકી આપવા બદલ મહિલા હોમગાર્ડ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કોન્સ્ટેબલની ફરિયાદ બાદ સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં કોર્ટનાં આદેશ પર બ્લેકમેઇલિંગ સહિતનો કેસ નોંધવામાં આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલે મહિલા હોમગાર્ડ સામે કેસ કર્યો હતો હેડ કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો છે કે મહિલા હોમગાર્ડ પહેલેથી જ અનેક લોકોની સામે ફરીયાદ નોધાવીને વસૂલી કરી ચૂકી છે.
આ કોન્સ્ટેબલે આરોપ લગાવ્યો છે કે તે પણ તેને ફસાવવા પ્રયાસ કરી રહી છે. સિહાની ગેટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઉમહાન બહાદુરસિંહે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મોદીનગર પોલીસ મથકમાં મુકાયેલા હેડ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે તે બે વર્ષ પહેલા મહિલા હોમગાર્ડને મળ્યો હતો. મહિલા હોમગાર્ડે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને કોન્સ્ટેબલને બ્લેકમેઇલિંગ કરવા લાગી હતી. તેમણે જાતને વિધવા અને મિત્રતા થવા પર નાના-મોટા ખર્ચો કાઢવા માટે રૂપિયાની માંગણી કરી હતી.

કોન્સ્ટેબલે કહ્યું કે, મહિલા તેની વાત સાંભળીને હોમગાર્ડને પૈસા આપતી હતી. વર્ષ 2018 માં, મહિલાનો પુત્ર બીમાર પડ્યા બાદ, કોન્સ્ટેબલે સારવાર માટે 1.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. થોડા દિવસો પછી મહિલાએ 20 હજાર રૂપિયા પરત આપ્યા. એવો આરોપ છે કે જ્યારે તેણે બાકીના પૈસા માંગવાનું શરૂ કર્યું ત્યારે આ વર્ષે જાન્યુઆરીમાં હોમગાર્ડે તેને ઘરે બોલાવ્યો.

વિડીયો વાયરલ કરવાની ધમકી આપતી હતી અને આરોપ છે કે મહિલાએ ઘરે કોલ્ડડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવીને પિવડાવ્યો અને તેના અશ્લિલ ફોટો અને અનૈતિક સંબધ બનાવ્યો હતો. અને ત્યાર બાદ તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે આ મામલો વિભાગનાં અધિકારીઓને પણ જણાવીને ફરીયાદ કરાવામાં આવી પરંતુ તેને સાંભળવામાં આવી નહોતી અને મહિલા એક પ્લોટ લેવા માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ ત્રાસીને કોન્સ્ટેબલે કોર્ટનાં દરવાજા ખખડાવ્યો હતો.

  • 13 વર્ષની દિકરીનાં જન્મદિવસ પર પિતા એ કર્યું એવું કે, પિતા-દિકરીનાં સંબધને કર્યો શર્મસાર…
  • TheLogicalNews

    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

    (Visited 1 times, 1 visits today)
    The Logical News

    FREE
    VIEW
    canlı bahis