જો તમે ફુડ લવર્સ છો તો ભારતના ત્રણ શહેરોની જરૂર કરો શેર, દિલ જીતી લેશે અહીંનો સ્વાદિષ્ટ ટેસ્ટ

જો તમે ફરવાના શોકીન હોવાની સાથે સાથે સ્વાદીષ્ટ ખોરાકના શોકીન પણ છો તો અમે તમને જણાની રહ્યાં છીએ કે તમને ભારતના ક્યાં શહેરોની સેર જરૂર કરવી જોઈએ. આ શહેરો પર્યટનની સાથે સાથે પોતાના સ્વાદિષ્ટ સ્વાદ માટે પણ ઓળખાય છે. અહીંનો ખોરાક ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત છે.

બનારસ

બનારસ માત્ર કલા સંસ્કૃતિ માટે જ નથી ઓળખાતુ પરંતુ અહીંની લસ્સી અને ચાટ પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. જો તમને ફરવાની સાથે ખાવા પીવાનો શોખ છે તો બનારસમાં જરૂર જાઓ. બનારસમાં ખુબ જ સ્વાદીષ્ટ સ્ટ્રીટ ફુડ મળે છે. અહીં તમે કચોરી શાક, દાલ વડા, દહીં ચટણી વાળી પાણીપુરી અને દુધ-જલેબી ખાઈ શકો છો.

જયપુર

જયપુરની ઓળખાણ દુનિયાભરમાં પોતાની સાંસ્કૃતિક વિરાસત માટે છે.
પર્યટક અહીં રાજા-રજવાડાઓના કિલ્લાઓ જોવા નથી જતા પરંતુ અહીંના સ્વાદિષ્ટ ખોરાકનો લુપ્ત ઉઠાવવા માટે પણ જાય છે. જયપૂરની કાંદા કચોરી અને ચાસણી વાળી માવા કચોરી પ્રખ્યાત છે. આ સિવાય જયપુરની દાલબાટી ચુરમા પણ પ્રખ્યાત છે.

લખનઉ

લખનઉ શહેર પોતાના ટેસ્ટ માટે ઓળખાય છે. તમે લખનઉ જાઓ તો ગલવટી કબાબ, બોટી કબાબ, ટુંડે કબાબ અને ટોરી ચાટ ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય અહીં જઈને તમે લખનઉ બુઝિયા, બિરયાની, નહારી વગેરેનો સ્વાદ માણી શકો છો. લખનઉના ટુંડે કબાબ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંની સૌથી જુની ડિશ છે.

 • હવામાં ઝૂલતી આ રેસ્ટોરેન્ટની ખૂબીઓ જાણીને તમારું મન પણ અહીં જવા માટે લલચાશે
 • TheLogicalNews

  Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

  (Visited 1 times, 1 visits today)
  The Logical News

  FREE
  VIEW
  canlı bahis