ગ્રાહકોને રસોડામાં પ્રવેશ અંગેના નિર્ણય બાદ હોટલ માલિકોમાં કચવાટ, બોલાવી મહત્વપૂર્ણ બેઠક

હોટેલ અને રેસ્ટોરાંમાં ફૂડમાંથી નિકળતી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધતા રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલ અને રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે તે માટે પ્રેવશની મંજૂરીના નિયમો જાહેર કર્યા હતા. આ પરીપત્રને ગ્રાહકો આવકારી રહ્યા છે. પરંતુ હોટલ સંચાલકોને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે.

આ નીયમ અંગે ચર્ચા કરવા હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના સભ્યોની એક બેઠક શનિવારે સાંજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ કમિટિના ચેરમેન હિરેન ગાંધીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં હોટલ માલિકોએ ગ્રાહકોના કિચન ચેક કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જીએસ ટીવીએ આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફુડ કમીટીના ચેરેમેન સાથે ખાસ વાતચીત કરી હતી.

  • કોંગ્રેસ આ દિગ્ગજ નેતાના નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
  • TheLogicalNews

    Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: GSTV

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *